Gujarat Government Yojana List 2024 PDF
Gujarat Government Yojana List PDF : New list Pdf Download in Gujarati: Gujarat Government Welfare 118 Schemes PDF, Govt Yojana List Gujarat Government Yojana List 2024 and complete details of all Gujarati Sarkari Yojana of current and previous Gujarat governments.
Gujarat Government Yojana List PDF
Gujarat Government Yojana List Download Gujarat Sarkari Yojana list 2024 in PDF format and read the latest updates and news about new and upcoming social welfare schemes of Gujarat Government in 2024.
Gujarat Government Yojana List 2024
Gujarat Government Yojana List 2024 Pdf In Gujarati, Friends, if you are from the state of Gujarat and want to know about the (Gujarat Sarkari Yojana) government schemes, then you are at the right place. You will get to know about various government schemes here. See below about various plans.
Gujarat Government Yojana List 2024 As we all know the state of Gujarat is one of the biggest days in the country. Gujarat is known for self-employment and farming. Most of the population is dependent on agriculture and self-employment. That is why the state government has started some scheme for everyone. See here about Gujarat government schemes. Check here latest and upcoming Gujarat Government Schemes for all section of society.
Gujarat Government Yojana List 2024 ovt Yojana List includes Gujarat Sarkar ni Yojana, Gujarat Government Schemes and other. Hence, if you are a citizen of Gujarat state and want to get the benefits provided by Gujarat state government, then you need to read this article completely.
Gujarat Government Yojana List 2024 Gujarat Sarkar ni Yojana in Gujarati is available here. Are you looking for Gujarat Govt Schemes PDF? then this is for you. As the government has taken many initiatives for the development of the state.
This PDF “Schemes of the state government” for the competitive examinations conducted by the Gujarat GSSSB very useful. All of which have the full potential to ask questions from our application in upcoming competitive exams.
Gujarat Government Yojana List 2024 This PDF “Gujarat Government’s Schemes” has studied the questions asked in the last three to four months and has tried to cover the schemes that can be asked in competitive exams to be useful to the examiners in the upcoming exams.
Important Links
Govt. Yojana PDF | View |
Gujarat Government Yojana List 2024
- આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
- બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
- બીસીકે-૪૮ : મા ભીમાબાઈ આંબેડકર બાલવાડી યોજના
- બીસીકે-૪૯ : ર્ડા.આંબેડકર ભવનોનો નિભાવ અને વિકાસ
- બીસીકે-૪૯એ : આંબેડકર ભવનમાં બાંધકામમાં સુધારા વધારા
- બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
- બીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના)
- બીસીકે-૬૦એ : નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫ અને અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ વીર મેધમાયા ખાસ
- બીસીકે-૬૧ : અનુસૂચિત જાતિઓ માટે સંશોધન એકમ
- બીસીકે-૬૨ : સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)
- બીસીકે-૬૨એ : બીજરૂપ અંદાજપત્ર-સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
- બીસીકે-પર : વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, અનુસૂચિત જાતિ બાવા, તુરી-તુરીબારોટ, ગરો-ગરોડા,
- બીસીકે -૫૪ : ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા નાણાંકીય સહાય.
- બીસીકે-પ૫ : અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાંકીય સહાય.
- બીસીકે-પ૭ : માઇ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના
- બીસીકે-૫૮ : સમાજ શિક્ષણ શિબીરો
- બીસીકે-૬૦ : નાગરિક એકમ / વહીવટ
Gujarat Government Yojana List 2024
આર્થિક ઉત્કર્ષ
-
- બીસીકે-૩૧ : કુટીર ઉઘોગો અને સ્વરોજગારી માનવ ગરિમા યોજના માટે નાણાકીય સહાય
- બીસીકે-૩ર : ડૉ. પી. જી. સોલંકીએ વકીલોને નાણાકીય સહાય યોજના – સ્ટાઈપેન્ડ
- બીસીકે-૩રએ : ડૉ. પી. જી. સોલંકી એમ.એસ. / એમ.ડી.ડૉકટરોને સર્જિકલ નર્સિંગહોમ / દવાખાનું શરૂ કરવા નાણાક
- બીસીકે-૩રબી : ડૉ. પી. જી. સોલંકી, કાયદા સ્નાતકોને લોન સહાય
- બીસીકે-૩૨સી : અનુ.જાતિની મેડિકલ ડીગ્રી એમ.બી.બી.એસ,બી.એચ.એ.એમ.,બીએ.એમ.એસ,બી.ડી.એસ(ડેન્ટલ) તથા હોમિયો
- બીસીકે-૩૩ : મહિલાઓ માટે સિવણ કેન્દ્રો
- બીસીકે-૪૩ HS સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્યવર્ધક તાલીમ યોજના SCW 11
- બીસીકે-૩૯ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને અન્ય વ્યવસાયો હેઠળ તકનિકી અભ્યાસક્રમોના તાલીમાર્થીઓ માટે છાત્ર
- બીસીકે-૪૦ : ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર
- બીસીકે-૪૧ : બેચર સ્વામી અતિપછાત જાતિ વિકાસ બોર્ડ, ગાંધીનગર
- બીસીકે-૪ર : ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર
- બીસીકે-૪૩ : નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા/વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાંકીય લોન સામે વ્યાજ સહાય
- બીસીકે-૪૪ : ખેતીની જમીન ખરીદવા માટે અનુસૂચિત જાતિના ખેડૂતોને નાણાકીય સહાય
- બીસીકે-૩૪ : તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો શરૂ કરવાં અને ચલાવવાં
- બીસીકે-૩પ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પૂર્વપરીક્ષા તાલીમ કેન્દ્રો અને સંલગ્ન વ્યવસાય માટે સહા
- બીસીકે-૩૫એ : અનુસૂચિત જાતિના યુવાનો/યુવતીઓને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ તાલીમની યોજના
- બીસીકે-૩૬ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર તાલીમ માટે નાણાકીય સહાય
- બીસીકે-૩૬એ : અનુસૂચિત જાતિના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારોને એરહોસ્ટેસ,ટ્રાવેલ અને હોસ્પિટાલિટી મેને
- બીસીકે-૩૮ : આઈ.એ.એસ., આઈ.પી.એસ. અભ્યાસક્રમ સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વૃત્તિકા
- નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
- સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
- ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના (વયવંદના યોજના) IGNOAPS
- કેદી સહાય યોજના
- રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ
- માનવ ગરીમા યોજના
- તાલીમ યોજના (ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ)
- ડીલરશીપ માટે નાણાંકીય સહાયની યોજના
- તાલીમ યોજના
- નાના ઘંઘા વ્યવસાય યોજના (ટર્મ લોન)
- લધુસ્તરીય નાણાં ધિરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ)
- નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- માનવ ગરીમા યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- મુદતી લોન યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માઇક્રો ધિરાણ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માર્જીન મની લોન યોજના (અલ્પસંખ્યક)
- વેચાણ-પ્રદર્શન મેળાનું આયોજન (અલ્પસંખ્યક)
- મુદતી ધિરાણ (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માઇક્રો ધિરાણ (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- મંદબુધ્ધિના વાલી મંડળ માટે ધિરાણ (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિ. નિ.)
- એન.એસ.કે.એફ.ડી.સી, નવી દિલ્હીની સીધા ધિરાણની યોજના (DF/MCF/MSY)
- સેનેટરી માર્ટ યોજના
- મેન્યુઅલ સ્કેવેન્જસૅના પુનઃસ્થાપન માટે સ્વરોજગાર યોજના (SRMS)
- પૂજય ઠક્કરબાપા સફાઈ કામદાર પુનઃ સ્થાપન યોજના
- ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધિરાણ/સહાય આપવામાં આવતી હોય એવી સૂચક યોજનાઓ
- પુજ્ય ઠક્કરબાપા સફાઇ કામદાર આવાસ યોજના
- વ્યકિતગત અકસ્માત વીમા કવચ યોજના
- ન્યુ સ્વર્ણિમા યોજના (ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- મહિલા સમૃદ્ધિ યોજના(ફક્ત મહિલાઓ માટે) (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- માઇક્રો ફાઇનાન્સ (સ્વસહાય જૂથ માટેની યોજના)
- મુદતી લોન (ટર્મ લોન)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- વેચાણ માટે પ્રોત્સાહન યોજના
- શિલ્પ સંપદા (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- કૃષિ સંપદા (ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- લઘુસ્તરીય ધીરાણ યોજના (માઈક્રો ફાઈનાન્સ) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- મહિલા સમૃધ્ધિ યોજના (લઘુસ્તરીય યોજના) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- નવી સ્વર્ણિમા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- સ્વયં સક્ષમ યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- મુદતી લોન (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- તાલીમ યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- વેચાણ માટે પ્રોત્સાહન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- પશુપાલન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- નાના ધંધા યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
- પરીવહન યોજના (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)
Gujarat Government Yojana List 2024
- ગરીબી નાબૂદી કાર્યકમ
- બીસીકે-૭૧ : પૂર્વ એસ. એસ. સી.ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિની યોજના (ગરીબી નિવારણ કાર્યક્રમ)
- બીસીકે-૭૨ : સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના (ગરીબી નિવારણ કાર્યક્રમ)
- બીસીકે-૭૩ : શહેરી વિસ્તારમાં નાના ઉઘોગ સાહસિકોને નાણાંકિય સહાય-દુકાન (ગરીબી નિવારણ કાર્યક્રમ)
- બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના (ગરીબી નિવારણ કાર્યક્રમ)
- બીસીકે-૭પ : સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃસ્થાપન માટે નાણાંકીય સહાય (ગુ.સ.કા.વિ.નિ.)
- દિવ્યાંગ કલ્યાણ યોજના
- દિવ્યાંગ(દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટી, શ્રવણમંદ, અસ્થિ વિષયક ખામી, માનસિક ક્ષતિ, માનસિક માદંગી) વ્યકિત મા
- દિવ્યાંગ વ્યકિતઓને સાધન સહાય આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- દિવ્યાંગ વિઘાર્થીઓને દિવ્યાંગ શિષ્યવૃતિ આપવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- દિવ્યાંગ વ્યકિતને એસ.ટી. બસમાં મફત મુસાફરી કરવાની યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- આર્થિક સહાયની યોજના (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- ઈન્દિરા ગાંઘી નેશનલ ડીસએબીલીટી પેન્શન સ્કીમ(IGNDPS) અને સંત સુરદાસ યોજના (તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્
- નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના
- બૌધ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજના
- દિવ્યાંગ વીમા સહાય યોજના
- દિવ્યાંગ મિત્ર યોજના
- દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવાની યોજના
- દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની યોજના
- ભારત સરકાર હેઠળની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ
- ભારત સરકારની દિવ્યાંગ લાભાર્થીઓ માટે યુનિક ડિસેબીલીટી આઇડી કાર્ડ (UDID)
- દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર આપવાની યોજના
- ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજના
- સંત સુરદાસ યોજના
- દિવ્યાંગ લગ્ન સહાય યોજના
- દિવ્યાંગ સાધન સહાય યોજના
- દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવાની યોજના
- દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનને વીમા સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- દિવ્યાંગ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સહાય યોજના (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- રાજ્ય પારિતોષિક
- દિવ્યાંગજન માટે રાષ્ટ્રીય એવોર્ડ
- Deen Deendayal Disabled Rehabilitation Scheme (Government of India)
- દિવ્યાંગથી દિવ્યાંગ અને દિવ્યાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના
- નિદેશ અને વહીવટ
- બીસીકે-૬૩ : નાગરિક હક્ક સંરક્ષણ અધિકાર અધિનિયમ ૧૯૫૫ની સંરક્ષણની યોજના માટે કર્મચારી વર્ગ
- બીસીકે-૬૪ : અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ, ૧૯૮૯ના અમલ માટે ખાસ અદાલતો
- બીસીકે-૬૫ : વાલ્મીકિ કલ્યાણ માટે ખાસ પ્રચારકો
- બીસીકે-૬૬ : તમામ કક્ષાએ વહીવટી તંત્રને સંગીન બનાવવું.
- બીસીકે-૬૭ : માહિતી અને પ્રૌદ્યોગીકીકરણના વિકાસ માટે તમામ કક્ષાએ કોમ્પ્યુટરીકરણ
- બીસીકે-૬૮ : ખાસ કેન્દ્રીય સહાય સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે કર્મચારીવર્ગનું સંખ્યાબળ વધારવું.
- બીસીકે-૬૯ : વાહનોની ખરીદી અને ભાડા માટે નાણાકીય સહાય
- બીસીકે-૭૦ : યોજનાઓના દેખરેખ / નિયંત્રણ અને મૂલ્યાંકન એકમ
- બાળકલ્યાણ
- બાળ સંરક્ષણ ગૃહ
- ચીલ્ડ્રન હોમ્સ/ સ્પેશ્યલ હોમ્સ
- પશ્ચાદ્દવર્તી સેવાઓ
- ઉછેર / દતકની કાર્યવાહી
- બાળ માર્ગદર્શન કેન્દ્રો અને બાળ ગુનેગાર નિવારણ કેન્દ્રો
- રાજ્ય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- શેરો પોઝીટીવ ઇલનેસ યોજના ની માહીતી Gujarat Government Yojana List 2024
- પાલક માતા-પિતાની યોજના
- ચિલ્ડ્રન હોમ (બાળ સંભાળ ગૃહ)
- ઓબ્ઝર્વેશન હોમ
- પ્લેસ ઓફ સેફ્ટી
- સ્પેશ્યલ હોમ
- ઓપનશેલ્ટરહોમ/ઘોડીયાઘર
- પાલક માતા-પિતાની યોજના
- સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) ટુંકી માહીતી
- સ્પેશ્યલાઇઝડ એડોપ્શન એજન્સી (SAA)
- એચ.આઈ.વી શિષ્યવૃત્તિનો દર
- એચઆઇવી પોઝીટીવ એઇડ્ઝથી ગ્રસ્ત/ અસર ગ્રસ્ત બાળકોને શિષ્યવૃત્તિ આપવાની યોજના
- બાળ કલ્યાણ ની ટુંકી સમજ
- રાષ્ટ્રીય પારિતોષિક (નિયામકશ્રી, સમાજ સુરક્ષા)
- ગુજરાત રાજય બાળ સંરક્ષણ મંડળ
- સ્ટ્રીટ ચિલ્ડ્રન યોજના
- શિશુ ગૃહો
- ઘોડિયાઘર
- અનાથ આશ્રમ
- વૃધ્ધ કલ્યાણ
- શૈક્ષણિક
- બીસીકે-૧૯ : સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના
- બીસીકે-ર૦ : પછાતવર્ગના છોકરાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
- બીસીકે-ર૧ : પછાત વર્ગની કન્યાઓ માટેનાં છાત્રાલયોના મકાન બાંધકામ માટે સહાયક અનુદાન
- બીસીકે-રર : સહાયક અનુદાન મેળવતા અને સરકારી છાત્રાલયોને વધારાનાં શિક્ષણ કેન્દ્રો
- બીસીકે-ર૪ : કુમાર / કન્યાઓ માટેનાં સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ
- બીસીકે-રપ : કુમાર માટે સરકારી છાત્રાલયોના મકાનનું બાંધકામ
- બીસીકે – ટેલેન્ટ પુલ યોજના
- બીસીકે-ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને NEET-JEE ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ ફી સહાય
- બીસીકે-અનુસૂચિત જાતિના ધો.૧૨ વિધાર્થીઓને વિના મૂલ્યે ટેબ્લેટ
- ડૉ.પી.જી. સોલંકી વકીલોને નાણાંકીય સહાય સ્ટાઈપેન્ડ યોજના
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય
- અનુસૂચિતજાતિ પૈકી અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ(વંદનીય સંતશ્રી વાસીયાદાદા શિષ્યવૃત્તિ
- બીસીકે-ર૬ : કન્યાઓ માટે સરકારી છાત્રાલયોનું બાંધકામ
- બીસીકે-૩૦ : ડૉ.બાબાસાહેબ આંબેડકર એવોડૅ, મહાત્મા ગાંધી એવોડૅ, સંતશ્રી કબીર અનુસૂચિત જાતિ સાહિત્ય એવોડ
- અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓને ભારતસરકારશ્રીની પ્રિ-મેટ્રીક શિષ્યવૃતિ
- બીસીકે-આઇ.આઇ.એમ., સેપ્ટ, નીફટ, સેપ્ટ, એન.એલ.યુ. પરીક્ષાની તૈયારી માટે તાલીમ સહાય
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ફુડબિલ સહાય (બીસીકે-૧૦)
- અનુસૂચિત જાતિના M.phil & Ph.D. ના વિદ્યાર્થીઓને મહાનિબંધ માટે સહાય (બીસીકે-૧૧)
- મેડિકલ, એન્જીનીયરીગ અને ડિપ્લોમામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સાધન ખરીદવા સહાય
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ. તથા વ્યવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ (બીસીકે-૧૩)
- બીસીકે-૧૪ : અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પાઈલોટ તાલીમ માટે લોન સહાય
- બીસીકે-૧પ : વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ડૉ. બાબા સાહેબ આંબેડકર લોન
- ખ્યાતનામ ખાનગીશાળાઓમાં અભ્યાસ માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય (બીસીકે-૩)
- સ્વચ્છતાના વ્યવસાયમાંરોકાયેલ વાલીઓનાબાળકોને પૂર્વ એસ.એસ.સી.શિષ્યવૃત્તિ(મુનિ મેતરાજ શિષ્યવૃત્તિ)
- અનુસૂચિત જાતિની વિધાર્થીનીઓને રાજ્ય સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (ભગવાન બુધ્ધ શિષ્યવૃત્તિ)
- અનુસૂચિત જાતિના વિધાર્થીઓને ભારત સરકારની પોસ્ટ-SSC શિષ્યવૃત્તિ (બીસીકે-૬.૧)
- ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
- ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિધાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
- બીસીકે-રપએ : સરકારી મકાનો, છાત્રાલયો અને નિવાસી શાળાઓ વગેરેની સુધારણા અને આધુનિકીકરણ
- બીસીકે-ર૮ : મામા સાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના
- બીસીકે-ર૭ : શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના
- ધોરણ ૧૦અને૧૨માં રાજ્યઅનેજિલ્લાકક્ષાએ ઉચ્ચક્રમ મેળવનાર અનુસૂચિતજાતિના વિધાર્થીઓને ખાસ પ્રોત્સાહકસહાય
- અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓને પ્રિ.એસ.એસ.સી.શિષ્યવૃત્તિ(પરિક્ષિતલાલ મજમુદાર શિષ્યવૃત્તિ)(બીસીકે-૨/૭૧)
- આદર્શ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને સહાય (અપગ્રેડેશન) (બીસીકે-૨બી)
- શૈક્ષણિક લોન યોજના
- શૈક્ષણિક લોન યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)
- ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (અલ્પસંખ્યક) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માન્ય સંસ્થાઓ ધ્વારા વ્યવસાયલક્ષી તાલીમ (અલ્પસંખ્યક)
- શૈક્ષણિક ધિરાણ (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ)
- માન્ય સંસ્થા ધ્વારા વ્યવસાયિક તાલીમ (દિવ્યાંગ કલ્યાણ યોજના) (ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિ. નિ
- શૈક્ષણિક લોન યોજના (ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ)
- શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના)(ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ)
- ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના) (ગુજરાત ગોપાલક વિકાસ નિગમ)